પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક પંડિત છન્નુલાલ મિશ્રાનું નિધન
પ્રસિદ્ધ હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક અને પદ્મભૂષણ એવોર્ડ વિજેતા પંડિત છન્નુલાલ મિશ્રાનું ગુરુવાર, 2 ઓક્ટોબરે સવારે મિર્ઝાપુરમાં નિધન થયું હતું. તેઓ 89 વર્ષના હતાં. પંડિત મિશ્રા કિરાના ઘરાનાના જાણીતા ગાયક હતાં.